User talk:Mayurjani

From Wikisource
Jump to navigation Jump to search

Pujan muhurt[edit]

|| શ્રી ગણેશાય નમ: ||

સર્વે મિત્રોને મયૂરભાઈ શાસ્ત્રીજી ના જય ભગવાન , જય માતાજી, જયશ્રી કૃષ્ણ , ગુરુદેવ દત્ત ભાદરવા સુદ ચોથ (ચતુર્થી) તા: 13:09:2018 ગુરુવાર શ્રી ગણેશ ચતુર્થી ગણેશ સ્થાપના મુહુર્ત સવારે 6:29 થી 8:01 શુભ ચોઘડીયુ સવારે 6:29 થી 7:30 ગુરુ ની હોરા સવારે 9:33 થી બપોરે 12:37 શુક્ર-બુધ-ચંદ્ર ની હોરા અભીજીત મુહુર્ત બપોરે 12:13 થી બપોરે 1:02 સવારે 11:05 થી બપોરે 3:41 ચલ-લાભ-અમૃત ચોઘડીયા બપોરે 1:39 થી 2:40 ગુરુ ની હોરા સાંજે 4:43 થી 7:44 શુક્ર-બુધ-ચંદ્ર ની હોરા સાંજે 5:14 થી 6:46 શુભ ચોઘડીયુ સાંજે 6:38 થી 6:51 ગોધુલી ( ગોરજ ) સમય સાંજે 6:46 થી રાત્રી ના 9:41 અમૃત - ચલ ચોઘડીયુ ઉપરોક્ત સમય માંથી કોઈપણ શુભ સમયમાં ગણેશજી ની સ્થાપના કરી શકાય. ગણપતી બાપ્પા મોરીયા મંગલ મુર્તી મોરીયા...

જય ભગવાન ...

જય ગુરુદેવ ... Mayurjani (talk) 15:50, 10 September 2018 (UTC)[reply]

Jay bhagvan[edit]